Sunday, October 17, 2010 | By: Rohityaa

દશેરા પછી દિવાળી ...કેવી આવી મગજ માં .. વિચારો ની .... હોળી...

દશેરા પતી ગયા .... હવે દિવાળી ની રાહ જોવા ની રહી .... આવું બધે લગભગ ચાલતું હસે.. પણ  શું ખરેખર આવું જ હસે ના ... એવું કઈ નઈ હોય મને ખબર છે..... કેમ કે આપડે લોકો ટેવાઈ ગયા છીએ .. કેમ કે આપડ ને હવે  એવું લાગે છે ..બસ આવું જ થશે ને આપડી ખાસ મિત્ર આળસ રાની આવી જાય છે ને આપડે તેને સરણ થઇ જેઈ છીએ ......
નવરાત્રી ની રાત હતી .. લોકો આસ-પાસ હતા ...એવું લાગી રહયું હતું હજી પણ ... મનસા ને પણ તેને ક્યાં  ખબર
હતી કે ..જીવનની  આ રાત તેને  હમેશા યાદ રહી જનારી રાત હસે ....પણ શું થાઈ ...જેવી પ્રભુ ની મરજી ......
ખાસ કઈ હતું નઈ ગરબા પતાવી ને તે ઘરે જતી હતી ...ત્યાં તેના કાને અવાજ સંભળાયો ... કે ઓયે મનસા તું મને બચાવી લે ઓયે મનસા  તું મને બચાવી લે ... મનસા તો ડરી ગઈ હતી  કે આ કોણ હસે ..કોનો અવાજ હસે...કોણ મારું નામ આ અજાણ્યા વિસ્તાર માં  જાણતું  હસે ...ઘણી ડરી ગઈ હતી...
મનસા  ને માં યાદ આવી ગઈ ... માં એ  કહયું હતું કે ભૂત હોય જે આપડ ને વળગે ને જીવ લઇ ને જાય .......
પછી જે થયું તે ... બધા જોડે આવું થયું હસે ........ કોઈ તમને કઈ કહે ને તેવી કોઈ ઘટના તમારી જોડે બને એટલે તમે .. એવું વિચારો કે હા હવે આવું થશે ..
કેહવા નો મતલબ ફક્ત એટલો છે કે તમે .. .... કોઈ દિવસ એવું ના વિચારો જે કોઈ તમને કહયું ગયું હોય. તેવું થશે જે  ને તેવું હોય જ ...એતો ફક્ત એક વાર્તા હોય છે .. બાકી કઈ નઈ ............
આપડા માનસ પતલ પર ઘણી વાર કોઈ વારતા એવી બેસી જાય કે તે જાય નહિ ત્યાં સુધી તમને  ચૈન ના પડે ...કે હવે શું તેવું થશે મારી જોડે પણ .... ના એવું કઈ ના હોય તમે ફક્ત કામ કરતા જાવ તમારું કામ થતું  જશે.
મતલબ કરો હોળી હોળી હોળી... વિચારો ની કરો હોળી ને પુરો તેમાં તમને  ગમતા રંગ રંગ રંગ લાલ પીળો કેસરી ..લીલો.... ગમે તે .. જીવો જીવો અને જીવાદો....................
રોહિત મેવાડા...
Tuesday, October 12, 2010 | By: Rohityaa

Navratri and Hoon ne tu ne aapde badha ne aapdi ankho...

Nai Melu Re Tara Faliya Ma Pag nai Melu
su ko cho yaar Avvu chaltu hase teno kaho yaar
Faliya ma Nai dost Rohityaa staying in Bunglows
lo have su che tamare
aliya
Gujarati Ma Type Karta Var lage che mane
so
mare hamna
Type karvu
Padse
Sunday
Musy be Laghu  Varta
Dame Sure
Cia
Take care ..
Ane ha ek  vaat
Jai ho mAiya ki.........................
AAVJO NE RAJI REHJO.......................

અદર આવા ની સખ્ત મનાઇ છે............................